GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા ગુણવંત આચાર્ય ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા ગુણવંત આચાર્ય ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ? 3 કલાક 2 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 45 મિનિટ 3 કલાક 2 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 45 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં Change Case ના આઈકોન ઉપર કયું લખાણ જોવા મળે છે ? Dd Aa Cc Bb Dd Aa Cc Bb ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:He has few grey ___ in his beard. haire hare hair hairs haire hare hair hairs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 10 4 8 6 10 4 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. રીતવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP