GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.2 મિનિટ 10 સેકન્ડ 0.25 સેકન્ડ 0.1 સેકન્ડ 0.2 મિનિટ 10 સેકન્ડ 0.25 સેકન્ડ 0.1 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give antonym of:'Plaintiff' Defendant Suer Complainant Acused Defendant Suer Complainant Acused ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સ્થળે યોજાઈ ? દાદરા પણજી દીવ સેલવાસ દાદરા પણજી દીવ સેલવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.'નિપાત' પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે ચપટી વગાડવી તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP