GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો.

ઉત્તરસંડા
ખંભાત
મહેમદાવાદ
નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ?

સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ
દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
દરેક 20 વર્ષ બાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ?

સામ પિત્રોડા
વિજય ભાટકર
નંદન-નિલેકણી
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે ?

અનુષ્ઠાન
નૈવેધ
પંચામૃત
પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP