વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ? બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ બોદ્ધાયન ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ બોદ્ધાયન ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? નાઇટ્રોજન અને હાઇડ્રોજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નહરકટિયા તથા મોરાન તેલ ભંડાર ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? પશ્ચિમ બંગાળ ત્રિપુરા અસમ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અસમ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ERNETનું પૂરું નામ જણાવો. Education and Research Network EduRom Network Earth Rom Network Earth Resource Network Education and Research Network EduRom Network Earth Rom Network Earth Resource Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ? નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો દ્વારા પ્રસ્થાપિત ટેલિયોસ - 1 (TeLEOS -1) ઉપગ્રહ ક્યાં દેશનો ઉપગ્રહ છે ? જર્મની USA સિંગાપુર કેનેડા જર્મની USA સિંગાપુર કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP