વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો.

કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા.
તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?

આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વીરશક્તિ
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ બંને
દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો.

ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ડો.હોમી જહાંગીર ભાભાની ગણના થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
ડૉ.ભાભા ભારતરત્નથી સન્માનિત છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP