વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો. A) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ B) નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન C) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી D) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન 1. પુના 2. અમદાવાદ 3. લખનૌ 4. હૈદરાબાદ 5. દેહરાદૂન