વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

આર્યભટ્ટ
કણાદ
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?
i) જાપાન
ii) ઈઝરાયેલ
iii) ભારત
iv) જર્મની
v) બ્રિટેન

i અને iii
i, ii અને iii
i, iii, iv અને v
i, iii અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘કલકત્તા જર્નલ ઓફ મેડિસિન''ની શરૂઆત કોણે કરી હતી ?

ડો.મહેન્દ્રલાલ સરકાર
પી.સી. રોય
એસ.એસ. ભટનાગર
સર કે.એસ. કૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP