GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

વિષ્ણુગુપ્ત
પુષ્પગુપ્ત
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 15
આર્ટીકલ - 22
આર્ટીકલ - 17
આર્ટીકલ - 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -23
આર્ટીકલ -29
આર્ટીકલ -27
આર્ટીકલ -24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP