GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ?

ફિરોજશાહ કોટલા
બારાબતી સ્ટેડિયમ
ઈડન ગાર્ડન
ગ્રીન પાર્ક સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

આવો કોઈ વિશેષાધિકાર નથી
30 દિવસ
40 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 19
આર્ટીકલ - 17
આર્ટીકલ - 22
આર્ટીકલ - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પ્રેસીડેન્શિયલ વીટો
સેન્ટર વીટો
પૉકેટ વીટો
સ્પેન્સર વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP