GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો.

ભાનુકુમાર ચૌહાણ
ડૉ.ચંદ્રસિંહ ઝાલા
શીશપાલ રાજપુત
પ્રકાશભાઈ ટીપરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?

પર્યાવરણ આયોગ
કૃષિ આયોગ
જળ સંવર્ધન આયોગ
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી
વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP