GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?

લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ
કેન્દ્રીય કેબિનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
કલકત્તા ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો.

અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત
ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા
સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ
પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP