GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 22 20 23 19 22 20 23 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :Then we pondered over ___ we should go next. whither while what their whither while what their ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:He showed ___ mercy to the vanquished and killed them. a little little a few the little a little little a few the little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? કોન્સ્ટી બેઝરૂલ ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ મેગ્નાકાર્ટા કોન્સ્ટી બેઝરૂલ ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ મેગ્નાકાર્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. ભગવાન પરશુરામ દયાનંદ સરસ્વતી મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ ભગવાન પરશુરામ દયાનંદ સરસ્વતી મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની વિષુવવૃતિય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે ___ માઈલનો તફાવત છે. 13 17 3950 22 13 17 3950 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP