GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુન:રચના કરી, મુંબઈ અને વિદર્ભના બે રાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1950 1952 1956 1954 1950 1952 1956 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ? 02-10-1950 14-11-1950 28-01-1950 31-10-1950 02-10-1950 14-11-1950 28-01-1950 31-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 15 આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 આર્ટીકલ - 15 આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું' જાડું સુતરાઉ કોરનું ધોતિયું હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP