GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 20 19 22 23 20 19 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :___ does parliament derive this power ? Whence Hither What Which Whence Hither What Which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? કબુતર ચિત્રો ગૂગળ પરાકાષ્ટા કબુતર ચિત્રો ગૂગળ પરાકાષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2520 2620 2650 2040 2520 2620 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP