ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

માનસ દર્શન - મોરારી બાપુ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
તડ ને ફડ - નગીનદાસ સંધવી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

વેણીભાઈ પુરોહિત
લાભશંકર ઠાકર
દિનકરરાય વૈદ્ય
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP