GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી. 2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે. 3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.