GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
73 મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા ___ નું બનેલું મંડળ છે.

ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી
18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી
આપેલ પૈકી એક પણ નહીં
પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં વડાપ્રધાને નીચેના પૈકી કયા સ્થળોએ છ લાઈટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ?
i. ઈન્દોર અને ચેન્નાઈ
ii. રાજકોટ અને રાંચી
iii. અગરતલા અને લખનઉ
iv. વિશાખાપટ્ટનમ્ અને કન્યાકુમારી

ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત ii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તે 3 કિમી લાંબા રનીંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે ?

1 મિનિટ 20 સેકન્ડ
1 મિનિટ 30 સેકન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
1 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા "રાજ્ય પુન:ગઠન આયોગ"ના અધ્યક્ષ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરૂ
ફઝલ અલી
હૃદયનાથ કુંજરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP