કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 1954 વર્ષ 1967 વર્ષ 1950 વર્ષ 1971 વર્ષ 1954 વર્ષ 1967 વર્ષ 1950 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) '2030 ડિજિટલ કમ્પાસ' કયા દેશ/સંઘની યોજના છે ? NATO સંગઠન OECD યુરોપિયન યુનિયન SAARC NATO સંગઠન OECD યુરોપિયન યુનિયન SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 3 માર્ચના રોજ મનાવાયેલા વર્લ્ડ હિયરિંગ દિવસ (World Hearing Day) 2021ની થીમ શું હતી ? હિયરિંગ કેર ફોર ઓલ હિયરિંગ કેર કેર ફોર હિયરિંગ સેવ હિયરિંગ હિયરિંગ કેર ફોર ઓલ હિયરિંગ કેર કેર ફોર હિયરિંગ સેવ હિયરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? નાણા મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નાણા મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમદાવાદના મોઢેરા ખાતે બનાવવામાં આવેલા સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા કેટલી છે ? 1.10 લાખ 1.32 લાખ 90,000 1.35 લાખ 1.10 લાખ 1.32 લાખ 90,000 1.35 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP