કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો પેન્ચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? બાંગ્લાદેશ માલદીવ સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ માલદીવ સાઉદી અરેબિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ પી.કે.સિન્હા એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ પી.કે.સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ? સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP