સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

ક્ષેમેન્દ્ર
શ્રીહર્ષ
પદ્મગુપ્ત
કલ્હણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
ઓડિશા
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

યશોધરા
અનસુયા
અરુંધતી
સુભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો.

એરીક શિપ્ટન
એડમંડ હિલેરી
મેલોરી
જ્હોન હંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

નામદાર હાઇકોર્ટને
રાજ્ય સરકારને
આપેલ તમામને
મુખ્ય સચિવને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP