ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
મેના ગુર્જરી - રસિકલાલ
જીગર અને અમી - ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

વ્યક્તિની લાક્ષણિકતા
જ્ઞાતિની ઓળખ
રાષ્ટ્રીયતા
કવિતાની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP