વિશ્વની ભૂગોળ (Geography of the world)
કયો મહાસાગર સૌથી વિશાળ છે ?

પ્રશાંત મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
અરબ મહાસાગર
હિંદ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ?

ઉષ્ણકટિબંધીય જંગલો
સમશીતોષ્ણ જંગલો
ચોમાસુ જંગલો
શંકુદ્રુમ જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP