કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ? નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. પે યુ મની પેટીએમ SBI પેમેન્ટ્સ રેઝરપે પે યુ મની પેટીએમ SBI પેમેન્ટ્સ રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એ. પી. માહેશ્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ? સરસ્વતી બ્રહ્મપુત્ર બિયાસ ગંગા સરસ્વતી બ્રહ્મપુત્ર બિયાસ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ? ગૌરાંગ બેનરજી અરવિંદ સુબ્રમણ્યમ રાજીવ મલ્હોત્રા અજય મલ્હોત્રા ગૌરાંગ બેનરજી અરવિંદ સુબ્રમણ્યમ રાજીવ મલ્હોત્રા અજય મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP