ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટિયા
કનૈયાલાલ મુનશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ
કવિ નર્મદ
કવિ રમેશ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP