સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક યંત્ર તા.1/1/2017 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી ખરીધું. કરાર વખતે ₹ 28000 ચૂકવ્યા, વ્યાજનો વાર્ષિક દર 10% છે. પ્રથમ હપ્તો ₹ 31,200, બીજો હપ્તો ₹ 24,800, ત્રીજો હપ્તો ₹ 18,800 અને ચોથો હપ્તો ₹ 13,200 છે. તો યંત્રની રોકડ કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોને પ્રતિલિપિ સ્વરૂપે સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો પોયસન વિતરણમાં p(0) = 0.13534 હોય તો મધ્યક શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણની નીતિ રજૂ કરવામાં આવી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી માલસામાન ફેરબદલીદર શોધો.
શરૂઆતનો સ્ટૉક ₹ 20,000 આખરસ્ટૉક ₹ 10,000 ખરીદી ₹ 65,000