ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

દિપક, મલ્હાર
માલકૌંસ, ભૈરવી
સારંગ, કલ્યાણ
ભીમપલાસી, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

રેતપંખી
રંગભૂમિ
સાંજ છૂટ્યાની વેળા
વીજળીને ચમકારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

કાવ્યરસ
કલહાર
ભાગ્યવિધાતા
વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

જયંતીલાલ ગોહેલ
લાભશંકર ઠાકર
નર્મદાશંકર દવે
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP