GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?

અનુસૂચિત જાતિ
શીખ
મુસ્લિમ
ભારતીય ખ્રિસ્તીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
કૃતિ
I. મકસદ
II. બીજી સવારનો સૂરજ
III. ગુલાબ
IV. કપુરનો દિવો
કર્તા
a. ચંદ્રવદન મહેતા
b. નગીનદાસ મારફતીયા
c. હસુ યાજ્ઞિક
d. લાભશંકર ઠાકર

I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-d, IV-c
I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-a, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.
II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો.
III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.

ફક્ત I અને II
ફક્ત III
ફક્ત II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'કાકડાનૃત્ય' ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

વૃક્ષદેવ
જળદેવતા
બળિયાદેવ
નાગદેવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આલ્ડ્સ હક્સલે નીચેના પૈકી કોને "બિકાનેરના ગૌરવ" તરીકે વર્ણવે છે ?

રામપુરિયા હવેલી
સોપાની હવેલી
ઢાઢા હવેલી
કોઠારી હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ ___ માં રહેલાં છે.

જોડાણ (ઉપાદાન)
અજ્ઞાન (અવિજ્જા)
લાલસા (તન્હા)
યાતના (દુઃખ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP