કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્યમાં સ્થપાશે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ધ વર્લ્ડ ઈન 2030 : પબ્લિક સર્વે રિપોર્ટ' જારી કરવામાં આવ્યો ? UNDP વર્લ્ડ બેંક UNICEF UNESCO UNDP વર્લ્ડ બેંક UNICEF UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઓડિશા ઉત્તર પ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ તેલંગાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 1 કરોડ 5 કરોડ 10 કરોડ 8 કરોડ 1 કરોડ 5 કરોડ 10 કરોડ 8 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 66મો ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? વાજિદ ખાન સુશાંતસિંહ રાજપૂત ઋષિકપૂર ઈરફાન ખાન વાજિદ ખાન સુશાંતસિંહ રાજપૂત ઋષિકપૂર ઈરફાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP