કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
'ચારણત્વ - ધ એસન્સ ઓફ બીઇંગ એ નોમાડ'ને બેસ્ટ એથનોગ્રાફિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો તે કઈ ભાષાની ફિલ્મ છે ?

મલયાલમ
તમિલ
ગુજરાતી
તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ભૂટાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ?

આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી
ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ?

રશિયા
ઈરાન
યુક્રેન
સ્વીત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP