ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

સરસ્વતીસદન
વિદ્યાયન
પ્રત્યાયન
શિક્ષાસેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

અમૃત ઘાયલ
બરકત અલી વિરાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
મુરલી ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?

મહેન્દ્રસિંઘ ધોની
સચીન તેંડુલકર
સાનિયા મિર્ઝા
સાનિયા નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિધાસભા
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP