કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ? બ્રહ્મપુત્ર રાવી સિંધુ ચિનાબ બ્રહ્મપુત્ર રાવી સિંધુ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? IIT મદ્રાસ NIC C-DAC IIT બોમ્બે IIT મદ્રાસ NIC C-DAC IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ચીન ભૂટાન નેપાળ ભારત ચીન ભૂટાન નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? ફ્રાંસ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ફ્રાંસ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજયએ કૃષિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ? આપેલ તમામ Restore our Earth Recycle our Earth Survive our world આપેલ તમામ Restore our Earth Recycle our Earth Survive our world ANSWER DOWNLOAD GUJARATI MCQ APP