કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ?

સિક્કિમ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

પારિજાતનો પરિસંવાદ
સ્ટેકટ્રોમીટર
ખુલ્લા બારણે ટકોરા
અર્વાચિંતનમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
બિહાર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ટીકા ઉત્સવ શું છે ?

કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ
જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ
એક પણ નહીં
રસીકરણ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP