સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી.
CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ?

નેપાળ
બ્રહ્મદેશ (મ્યાનમાર)
શ્રીલંકા
ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

૧,૨,૩
માત્ર ૧
માત્ર ૨
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?

સેશન્સ કોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ
તાલુકા કોર્ટ
હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP