કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર કયું ?

એમ.એસ. આઉટલુક
એમ.એસ. ઓર્ગેનાઇઝેશન
એમ.એસ. એક્સેસ
ઇન્ટરનેટ એક્સપ્લોરર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સ્પીચ ઇનપુટ નો સિદ્ધાંત કયો છે ?

ઇનપુટ રેકોગ્નાઈઝેશન
ડેટા રેકોગ્નાઈઝેશન
વોઈસ રેકોગ્નાઈઝેશન
સાઉન્ડ ઇનપુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP