ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલાચારી
ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ?

બંધારણ દર્શાવતું નથી.
ત્રણ મહિના
એક મહિનો
બે મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP