કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી કોઈ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. આપેલ બંને e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. આપેલ પૈકી કોઈ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. આપેલ બંને e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં પાક વીમા માટેની વૈકલ્પિક યોજના અમલમાં મુકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન 'આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ મિશનનું આદર્શ વાક્ય જણાવો. એક પણ નહીં ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP