કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ન્યુઝીલેન્ડ ફ્રાંસ બ્રાઝિલ જર્મની ન્યુઝીલેન્ડ ફ્રાંસ બ્રાઝિલ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિલ્મે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો ? જુડાસ નોમેડલેન્ડ અનધર રાઉન્ડ સોલ જુડાસ નોમેડલેન્ડ અનધર રાઉન્ડ સોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ઋષિ કપૂર ધર્મેન્દ્ર રજનીકાંત નાગાર્જુન ઋષિ કપૂર ધર્મેન્દ્ર રજનીકાંત નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 51 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ 115 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP