સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B6 વિટામિન - B12 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B6 વિટામિન - B12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? જુલ ડેસિબલ ઓહમ હર્ટઝ જુલ ડેસિબલ ઓહમ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ? જ્યોર્જ ફેડરિક ડૉ.કૂક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ જ્યોર્જ ફેડરિક ડૉ.કૂક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? શિક્ષણ સ્વાસ્થ્ય આપેલ તમામ પોષણ શિક્ષણ સ્વાસ્થ્ય આપેલ તમામ પોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન હિલિયમ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? અશ્વગંધા સર્પગંધા કરંજ ગળો અશ્વગંધા સર્પગંધા કરંજ ગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP