કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિલીવ- વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ? શેન વોટસન સુરેશ રૈના રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ શેન વોટસન સુરેશ રૈના રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ભૂટાન નેપાળ ભારત ચીન ભૂટાન નેપાળ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ? 7 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'રિસ્પોન્ડિગ ટુ ધ COVID-19 પેન્ડેમિક : લિવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ? આપેલ તમામ UNESCAP UNDP ADB આપેલ તમામ UNESCAP UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 8 12 14 18 8 12 14 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ પંચમહાલ ભાવનગર તાપી પાટણ પંચમહાલ ભાવનગર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP