કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન 'આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ મિશનનું આદર્શ વાક્ય જણાવો. ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 10 16 12 14 10 16 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IIT ખડગપુર IIT દિલ્હી IISc બેંગલુરુ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર IIT દિલ્હી IISc બેંગલુરુ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? ફ્રાંસ જાપાન રશિયા અમેરિકા ફ્રાંસ જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા' દિવસ ક્યારે મનાવાય છે ? 31 માર્ચ 3 એપ્રિલ 1 એપ્રિલ 2 એપ્રિલ 31 માર્ચ 3 એપ્રિલ 1 એપ્રિલ 2 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ગ્રીસ ઈજિપ્ત ઈટાલી ઓસ્ટ્રેલિયા ગ્રીસ ઈજિપ્ત ઈટાલી ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP