કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 12 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટેગિંગ ટ્રીટમેન્ટ ટેસ્ટિંગ ટ્રેસિંગ ટેગિંગ ટ્રીટમેન્ટ ટેસ્ટિંગ ટ્રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઈન્ટેગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) શરૂ કરવામાં આવ્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક' 2021ની થીમ શું છે ? Vaccines Bring us Closer Vaccination Vacation Vaccine Works Educate and Immunise Vaccines Bring us Closer Vaccination Vacation Vaccine Works Educate and Immunise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ભાવનગર સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ભાવનગર સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? જર્મની ફ્રાંસ બ્રાઝિલ ન્યુઝીલેન્ડ જર્મની ફ્રાંસ બ્રાઝિલ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP