કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 21 મે 18 મે 20 મે 19 મે 21 મે 18 મે 20 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે સામૂહિક રસીકરણ અભિયાનને ક્રશિંગ ધ કર્વ નામ આપ્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના કાફલામાં સામેલ કરવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પાયથન-5 ભારતે કયા દેશ પાસેથી મેળવી છે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ કોલકાતા બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ? ઓર્બિટલ ઈનસાઈટ સ્ટ્રેટોલૉન્ચ બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ ઓર્બિટલ ઈનસાઈટ સ્ટ્રેટોલૉન્ચ બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP