કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

કવિલોક
કુમાર અને કવિલોક
આપેલ પૈકી એક પણ નહીં
કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ?

311 (1) (a)
311 (2) (a)
311 (1) (b)
311 (2) (b)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ વર્ષ 2050 સુધીમાં નેટ જીરો ગ્લોબલ કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનો રોડમેપ તૈયાર કરતો રિપોર્ટ 'નેટ જીરો બાય 2050' જારી કર્યો ?

IEF
IEA
ISA
IRENA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP