કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં આયુષ મંત્રાલયે કયા રાજ્યમાં વૈદ્ય આપકે દ્વાર યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયો દેશ 7 જૂનથી 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાનું પ્રારંભ કરશે ? યુ.એસ જર્મની યુકે ફ્રાન્સ યુ.એસ જર્મની યુકે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2006 2003 2005 2004 2006 2003 2005 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ? વર્લ્ડ કોલ એસોસિએશન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ વર્લ્ડ કોલ એસોસિએશન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 29 મે 28 મે 31 મે 30 મે 29 મે 28 મે 31 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP