કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કેન્દ્રિય મંત્રી મંડળે કયા દેશમાં 'ભારતનું મહાવાળીજ્ય દૂતાવાસ' ખોલવાની મંજૂરી આપી છે ? જાપાન ઇંડોનેશિયા રશિયા માલદીવ જાપાન ઇંડોનેશિયા રશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સ્વતંત્રતા સેનાની HS દોરેસ્વામીનું નિધન થયું, તેઓ કયું સમાચાર પત્ર ચલાવતા હતા? પૌરવાણી બહિષ્કૃત ભારત સોમપ્રકાશ ઈન્ડિપેન્ડેન્ટ પૌરવાણી બહિષ્કૃત ભારત સોમપ્રકાશ ઈન્ડિપેન્ડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2003 2005 2006 2004 2003 2005 2006 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 26 મે 28 મે 27 મે 29 મે 26 મે 28 મે 27 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જુન મહિનાના બીજા અઠવાડિયાથી ભારતના કઈ હોસ્પિટલ દ્વારા સ્પુતનિક-વી ની રસી આપવાની શરૂ કરવામાં આવશે ? મહત્તમ એપોલો ફોર્ટિસ હિન્દુજા મહત્તમ એપોલો ફોર્ટિસ હિન્દુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP