કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
હરિયાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ?

નરેંદ્ર મોદી
ડો હર્ષવર્ધન
સ્મૃતિ ઈરાની
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP