કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? ઓડિશા મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય તટરક્ષકો માટે સ્વદેશી રીતે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજ વિકસિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ગોવા શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ગોવા શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈસ્ટ કોસ્ટ ઈકોનોમિક કોરિડોરના વિકાસમાં કઈ બહુપક્ષીય બેંક ભારતની મુખ્ય ભાગીદાર છે ? વર્લ્ડ બેંક AIIB NDB ADB વર્લ્ડ બેંક AIIB NDB ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ સિસ્ટમ કયા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ચીન ઈઝરાયેલ રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ? ફ્રન્ટલાઈન વર્કર્સ MSME ક્ષેત્ર ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કોર્પોરેટ્સ ફ્રન્ટલાઈન વર્કર્સ MSME ક્ષેત્ર ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કોર્પોરેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP