ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : જેમ લોકસભામાં છે એમ 5 વર્ષનો હોય છે. 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ 5 વર્ષનો હોય છે. 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 9 10 7 8 9 10 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 90 દિવસ 120 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 120 દિવસ 60 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP