કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? હિંમતા બિસ્મા સરમાં રાકેશ સિંહ સુશીલ ચંદ્રા એમ. બી. રાજેશ હિંમતા બિસ્મા સરમાં રાકેશ સિંહ સુશીલ ચંદ્રા એમ. બી. રાજેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં DRDOએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી વિશ્વના અન્ય કયા દેશો પાસે છે ? આપેલ તમામ રશિયા ફ્રાંસ UK & USA આપેલ તમામ રશિયા ફ્રાંસ UK & USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? ICJ UNESCO INTERPOL UNDP ICJ UNESCO INTERPOL UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP