કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા માટે સન્માનિત કરવા અંકુર યોજના શરૂ કરી ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ (World Day Against child Labour) ક્યારે મનાવાય છે ? 9 જૂન 11 જૂન 10 જૂન 12 જૂન 9 જૂન 11 જૂન 10 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020-21માં ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રે દેશમાં કેટલામું સ્થાન છે ? ચોથું પ્રથમ ત્રીજું બીજું ચોથું પ્રથમ ત્રીજું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP